પડોશી દેશો :
પાકિસ્તાન (પશ્ચિમે), અફઘાનિસ્તાન (વાયવ્યે), ચીન, નેપાલ, ભૂટાન
(ઉત્તરે), મ્યાનમાર (બર્મા), બાંગ્લાદેશ (પૂર્વે), શ્રીલંકા (દક્ષિણે).
મુખ્ય પર્વતો :
હિમાલય, કારાકોરમ, ગારો, ખાસી, જૈતિયા, પતકોઈ, લુશાઈ,?? અરવલ્લી,
વિંધ્યાચળ, સાતપુડા, પશ્ચિમઘાટ, પૂર્વઘાટ, મહાદેવ, મૈકલ, આબુ, પાવાગઢ,
ગિરનાર, શત્રુંજ્ય, નીલગિરિ વગેરે.
ઘાટ : કારાકોરમ્, જેલાપલા, શિપ્કીલા, નાથુલા, થળઘાટ, ભોરઘાટ, બોરઘાટ.
મુખ્ય નદીઓ :
ગંગા, યમુના, બ્રહ્મપુત્ર, ચંબલ, મહી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી,???
નર્મદા, તાપી, બિયાસ, સતલુજ, તુંગભદ્રા, ગોમતી, કોસી, શોણ, શરાવતી, પૂર્ણા,
દામોદર, ગંડક, રામગંગા વગેરે.
મુખ્ય બંદરો :
(પશ્ચિમ કાંઠે) કંડલા, મુંબઈ, માર્માગોવા, મેંગલોર, ન્હવાશેવા, કોચી,
(પૂર્વ કાંઠે) કોલકાતા, પારાદ્વીપ, તુતીકોરીન, ચેન્નઈ, વિશાખાપટ્નમ વગેરે.
હવા ખાવાનાં સ્થળ :
મહાબળેશ્વર, માથેરાન, પંચગીની (મહારાષ્ટ્ર); મસૂરી, નૈનીતાલ (ઉત્તરાંચલ);
કોડાઈ કેનાલ, ઉતાકામંડ (ઊટી) (તમિલનાડુ); શિમલા, કુલ્લુ-મનાલી (હિમાચલ
પ્રદેશ); શ્રીનગર, ગુલમર્ગ, પહેલગામ (કશ્મીર); શિલૉંગ (મેઘાલય);
દાર્જિલિંગ (પ. બંગાળ); આબુ (રાજસ્થાન).
અખાત : કચ્છનો અખાત, ખંભાતનો અખાત, મનારનો અખાત.
યાત્રાનાં સ્થળ :
(હિન્દુ) પ્રયાગ, કાશી, ગયા, બદ્રીનાથ, કેદારનાથ, દ્વારકા, જગન્નાથપુરી,
રામેશ્વર, સોમનાથ, તિરુપતિ, અમરનાથ, અંબાજી, પુષ્કર, ગંગોત્રી,
જમ્નોત્રી, કન્યાકુમારી; (જૈન) પાલિતાણા, શ્રવણબેલગોડા, સમેતશિખર,
પાવાપુરી, (બૌદ્ધ) લુંબિની દેવી, બુદ્ધગયા, સારનાથ, સાંચી, કુશીનારા,
કપિલવસ્તુ, વૈશાલી, રાજગિરિ, શ્રાવસ્તી; (મુસ્લિમ) અજમેર, હાજી મલંગ;
(શીખ) અમૃતસર, આનંદપુર, પટણા, નાંદેડ (ચાર તખ્ત); (ખ્રિસ્તી) વૈલંગાની,
મૌલાપુર, ગોવા; (પારસી) ઉદવાડા.
સરોવર :
કુદરતી સરોવર : વુલર, દાલ (કશ્મીર); કેલરૂ (આંધ્ર); ચિલકા (ઓરિસ્સા);
પુલિકટ (તમિલનાડુ); ઢેબર, પુષ્કર, સાંભર (રાજસ્થાન); નળ (ગુજરાત); બ્રહ્મ
(હરિયાણા).
કૃત્રિમ સરોવર :
ગોવિંદસાગર (ભાખડા), ગાંધીસાગર (ચંબલ), નાગાર્જુનસાગર (કૃષ્ણા),
કૃષ્ણરાજસાગર (કાવેરી), નિઝામસાગર (ગોદાવરી), સરદાર સરોવર (નર્મદા).
બગીચા :
આલ્ફ્રેડ પાર્ક (અલ્હાબાદ); નિશાનબાગ, શાલીમાર ગાર્ડન (શ્રીનગર); નેશનલ
પાર્ક, હેગિંગ ગાર્ડન (મુંબઈ); લાલબાગ (બેંગલોર); વૃંદાવન ગાર્ડન (મૈસૂર);
છત્રીબાગ (ઇન્દોર); મોગલ ગાર્ડન (દિલ્લી); પિજોરા બાગ, રૉકગાર્ડન
(ચંડીગઢ); બોટાનિકલ ગાર્ડન (કોલકાતા).
ભારતમાંથી નિકાસ થતી ચીજ-વસ્તુઓ
શણનું કાપડ : યુ.એસ.એ., યુ.કે., કૅનેડા, જાપાન
ચા : યુ.એસ.એ., યુ.કે., ઇરાન, ઇરાક
સુતરાઉ કાપડ : યુ.કે., રશિયા, ઇરાન, ઇરાક
ઇજનેરી સામાન : ઇરાન, ઇરાક, ઇન્ડોનેશિયા
ખાંડ : યુ.એસ.એ., ગલ્ફ, મ્યાનમાર
કૉફી : ઇંગ્લૅન્ડ, યુરોપના દેશો
ચામડું અને તેનો સામાન : યુ.એસ.એ., રશિયા, યુ.કે.
કાચું લોખંડ, મૅંગેનીઝ, અબરખ : ઇરાન, ઇરાક, અફઘાનિસ્તાન
તમાકુ : રશિયા, જાપાન, ઇન્ડોનેશિયા, શ્રીલંકા
મરીમસાલા : યુ.એસ.એ., યુરોપના દેશો
કોલસો : બાંગ્લાદેશ
કેરોસીન : નેપાલ
ખનીજ તેલ : બાંગ્લાદેશ
સિમેન્ટ : શ્રીલંકા, મ્યાનમાર
રંગ-રસાયણ : ઇરાન, મ્યાનમાર
દવાઓ : શ્રીલંકા, બાંગ્લાદેશ, નેપાલ
લાખ : યુ.એસ.એ., જાપાન
માછલાં : યુ.એસ.એ., જાપાન, યુરોપના દેશો
ચોખા અને અનાજ : શ્રીલંકા, બાંગ્લાદેશ
ભારતનો વન વિસ્તાર
|
રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ
|
વિસ્તાર
ચો કિમી
|
રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ
|
વિસ્તાર
ચો કિમી
|
|
મધ્ય પ્રદેશ
|
135,164
|
હિમાચલ પ્રદેશ
|
12,501
|
|
અરુણાચલ પ્રદેશ
|
68,621
|
ગુજરાત
|
12,320
|
|
આંધ્ર પ્રદેશ
|
47,112
|
કેરલ
|
10,336
|
|
ઓરિસ્સા
|
47,107
|
પશ્ચિમ બંગાળ
|
8,276
|
|
મહારાષ્ટ્ર
|
43,843
|
અંદમાન-નિકોબાર
|
7,615
|
|
ઉત્તર પ્રદેશ
|
33,986
|
ત્રિપુરા
|
5,538
|
|
કર્ણાટક
|
32,382
|
સિક્કિમ
|
3,127
|
|
બિહાર
|
26, 561
|
પંજાબ
|
1,342
|
|
અસમ
|
24,061
|
ગોવા
|
1,250
|
|
જમ્મુ-કશ્મીર
|
20,433
|
હરિયાણા
|
603
|
|
મિઝોરમ
|
18,576
|
દાદરા,નગર, હવેલી
|
204
|
|
તમિલનાડુ
|
17,766
|
દિલ્લી
|
26
|
|
મણિપુર
|
17,558
|
ચંડીગઢ
|
7
|
|
મેઘાલય
|
15,714
|
દમણ, દીવ
|
3
|
|
નાગાલેન્ડ
|
14,291
|
લક્ષદ્વીપ
|
-
|
|
રાજસ્થાન
|
13,280
|
પૉંડિચેરી
|
-
|
ભારતની નદીઓ
|
નદી
|
સ્ત્રોત
|
સમાય છે
|
લંબાઈ (કિમી)
|
|
1. સિંધુ
|
કૈલાસ
|
આરબ સાગર
|
2900
|
|
2. બ્રહ્મપુત્ર
|
માનસરોવર
|
બંગાળાની ખાડી
|
2688
|
|
3. ગંગા
|
ગંગોત્રી
|
બંગાળાની ખાડી
|
2510
|
|
4. ગોદાવરી
|
પશ્ચિમ ઘાટ
|
બંગાળાની ખાડી
|
1450
|
|
5. ક્રિષ્ના
|
પશ્ચિમ ઘાટ
|
બંગાળાની ખાડી
|
1290
|
|
6. નર્મદા
|
મધ્યપ્રદેશનો ઉચ્ચપ્રદેશ
|
ખંભાતની ખાડી
|
1290
|
|
7.મહાનદી
|
દક્ષિણનો ઉચ્ચપ્રદેશ
|
બંગાળાની ખાડી
|
890
|
|
8. કાવેરી
|
પશ્ચિમ ઘાટ
|
બંગાળાની ખાડી
|
760
|
Post a Comment
Post a Comment