AS PER MR. NARENDRA D. MODI THERE ARE "4 P"
PASSION: કામ કરવાનું જૂનુન
PROFICIENCY: કાબેલિયત
POLITICAL UNDERSTANDING: રાજનીતિક સમજ
PROFESSIONAL ACUMEN: વ્યવસાયિક મહારથ
| મંત્રીમંડળમાં ફેરફાર અને નવા મંત્રીઓને થયેલી વિભાગોની ફાળવણી | |
| મંત્રીઓ | ફાળવવામાં આવેલો પોર્ટફોલિયો |
| કેબિનેટ મંત્રી | |
| ધર્મેન્દ્ર પ્રધાન | કૌશલ વિકાસ અને પેટ્રોલિયમ મંત્રાલય |
| પીયુષ ગોયલ | રેલવે મંત્રાલય |
| નિર્મલા સીતારમન | રક્ષા મંત્રાલય |
| મુખ્તાર અબ્બાસ નકવી | અલ્પસંખ્યક મંત્રાલય |
| સ્મૃતિ ઈરાની | સૂચના અને પ્રસારણ મંત્રાલય, ટેક્સટાઈલ મંત્રાલય |
| નીતિન ગડકરી | જળ સંસાધન મંત્રાલય, રોડ ટ્રાન્સપોર્ટ હાઈવે, શિપિંગ, ગંગા |
| ઉમા ભારતી | પીવાનું પાણી અને સ્વચ્છતા મંત્રાલય |
| અરુણ જેટલી | નાણા મંત્રાલય, કોર્પોરેટ અફેર્સ |
| સુરેશ પ્રભુ | વાણિજ્ય મંત્રાલય |
| ઉમા ભારતી | સ્વચ્છતા અને પેયજલ મંત્રાલય |
| નરેન્દ્ર તોમર | ગ્રામીણ વિકાસ અને ખનન, પંચાયતી વિકાસ મંત્રી પણ રહેશે |
| રાજ્ય કક્ષાના મંત્રી (સ્વતંત્ર પ્રભાર) | |
| શિવપ્રતાપ શુકલા | નાણા રાજ્ય મંત્રી |
| અશ્વિનીકુમાર ચૌબે | સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી |
| વીરેન્દ્રકુમાર | મહિલા અને બાળવિકાસ રાજ્યમંત્રી |
| અનંતકુમાર હેગડે | કૌશલ વિકાસ રાજ્યમંત્રી |
| રાજકુમાર સિંહ | પાવર તથા વીજળી અને વૈકલ્પિક ઉર્જા મંત્રાલય (સ્વતંત્ર પ્રભાર રાજ્યમંત્રી) |
| હરદીપ સિંહ પુરી | આવાસ અને શહેરી વિકાસ (સ્વતંત્ર પ્રભાર રાજ્યમંત્રી) |
| ગજેન્દ્રસિંહ શેખાવત | કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલય |
| સત્યપાલ સિંહ | માનવ સંસાધન મંત્રાલય |
| અલ્ફોન્ઝ ક્ન્નનથનમ | પર્યાવરણ મંત્રાલય (સ્વતંત્ર પ્રભાર) |
| ગિરીરાજ સિંહ | લઘુ તથા મધ્યમ ઉદ્યોગ મંત્રાલય (સ્વતંત્ર પ્રભાર) |
| રાજ્યવર્ધન રાઠોડ | યુવા અને ખેલ મંત્રાલય( સ્વતંત્ર પ્રભાર) |
| રાજ્યકક્ષાના મંત્રી | |
| વિજય ગોયલ | સંસદીય કાર્ય રાજ્યમંત્રી |
Post a Comment
Post a Comment