2. ભારતના પ્રથમ અવકાશ યાત્રી કોણ - રાકેશ શર્મા
3. ચીપકો આંદોલન કોની સાથે સંકળાયેલ છે - વન સંરક્ષણ
4. એટોમિક એનર્જી એસ્ટાબ્લિશમેન્ટ કયાં આવેલ છે - ટ્રોમ્બે (મહારાષ્ટ્ર)
5. સૌથી તેજસેવી ગ્રહ કયો - શુક્ર
6. આપણા શરીરેમાં ઝામર નામનો રોગ કયા અંગમાં થાય છે - આંખ
7. ગુજરાતની પ્રથમ કોલેજ કઇ - ગુજરાત કોલેજ
8. આમીર ખુશરો કયા મોઘલ સુલતાનના દરબારી કવિ હતા - અલાઉદેન ખિલજી
9. 'આઝાદ હિંદ ફોજ'નું વડુંમથક કયાં આવેલું હતું - રંગૂન
10. 'શબરી ધામ' મંદિર કયાં આવેલ છે - ડાંગ
11. સેન્ટ્રલ સાયન્ટિફિક ઇન્સ્ટ્રુમેન્ટ ઓર્ગેનાઇઝેશન કયાં આવેલ છે - ચંદીગઢ
12. 'મુલ્લા પેરિયાર ડેમ' કયા રાજયમાં આવેલ છે - કેરલ
13. રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી ૨૦૧૧ એવોર્ડ કયા ગુજરાતી સાહિત્યકારને મળ્યો હતો - મોહન પરમાર (કૃતિ- આંચલો(નવલકથા))
14. રાણીગંજ શેના માટે પ્રખ્યાત છે - કોલસાની ખાણ
15. પ્રકાશવર્ષએ શાનો એકમ છે - અંતર
16. ભારતમાં ટ્રેઝરી બિલો કોના દ્રારા વહેંચવામાં આવે છે - રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા
17. ભારતે પોતાની ધરતી પરથી પ્રથમ ઉપગ્રહ કયારે અને કયો છોડેલ - રોહિણી, ૧૮ જુલાઇ ૧૯૮૦
18. કઇ નદીને દક્ષિણની ગંગા કહેવામાં આવે છે - ગોદાવેરી
19. ગુજરાતી સાહિત્ય પરિષદ કયું મુખપત્ર પ્રસિદ્ધ કરે છે - પરબ
20. શક સંવતનો પ્રથમ માસ કયો - ચૈત્ર
21. કયા દેશમાં બ્રહ્મપુત્ર નદી 'ત્સંગપો' તરીકે ઓળખાય છે - તિબેટ
22. ગાંધીજીના અંગત સચિવ કોણ હતા - મહાદેવભાઇ દેસાઇ
23. કયા વર્ષને રાષ્ટ્રીય ગણિત વર્ષ અને કયા મહાનુભાવના માનમાં ઉજવામાં આવ્યું હતું - ૨૦૧૨, શ્રી નિવાસ રામાનુજન
24. પુષ્કર સરોવર કયાં આવેલ છે - રાજસ્થાન
25. માનવબળની દ્રષ્ટિએ વિશ્વમાં ભૂમિદળમાં પ્રથમ સ્થાન કયો દેશ ધરાવે છે - ચીન
Post a Comment
Post a Comment