Indian Constitution - Quiz No. 7 (ભારતીય બંધારણના પ્રશ્નો)
1. સંસદમાં નાણા ખરડો પસાર કરવાની કાર્યવાહી બંધારણના કયા અનુચ્છેદમાં છે - ૧૦૯માં
2. ભારતનો કયો મૂળભૂત અધિકાર રદ કરવામાં આવ્યો છે - મિલકતનો
3. ઉપરાષ્ટ્રપતિના પદ માટેની વય મર્યાદા કેટલી છે - ૩૫ વર્ષ
4. ગુજરાત રાજયસભામાં પ્રતિનિધિત્વ કેટ્લી બેઠકોનું છે - ૧૧
5. મુખ્ય ચૂંટણી અધિકારીની નિમણૂક કોણ કરે છે - રાષ્ટ્રપતિ
6. નાણાકીય કટોકટી કઇ કલમ નીચે દાખલ કરાય છે - કલમ ૩૬૦
7. બંધારણની કઇ કલમ નીચે રાષ્ટ્રપતિનો હોદ્દો આવે છે - ૫૨
8. બધારણ ઘડવાનું કાર્ય ક્યારે પૂર્ણ થયું - ૨૬ નવેમ્બર ૧૯૪૯ સ્
9. ભારતીય પ્રજાસત્તાક રાજયના વડા કોણ છે - રાષ્ટ્રપતિ
10. મંત્રીમંડળના સભ્યોની નિમણૂક કોણ કરે છે - રાષ્ટ્રપતિ
11. કોઇપણ ખરડો નાણાકીય છે કે કેમ ? એમ નક્કી કોણ કરે છે - સ્પીકર
12. રાષ્ટ્રપતિ અને સંસદ વચ્ચે કડીરૂપ કાર્ય કોણ કરે છે - વડાપ્રધાન
13. ભારતીય બંધારણના પિતા તરીકે કોણ ઓળખાય છે - ડૉ. આંબેડકર
14. રાજયનું મંત્રીમંડળ કોને જવાબદાર છે - વિધાનસભાને
15. સમવાયીતંત્રનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવાયેલ છે - કેનેડા
16. ઉપરાષ્ટ્રપતિ રાજીનામું કોને ઉદ્દેશીને લખે છે - રાષ્ટ્રપતિ
17. બંધારણની ડ્રાફટિંગ કમિટિના ચેરમેન કોણ હતા - ડૉ. આંબેડકર
18. સંસદમાં સભ્યોને બોલવાની પરવાનગી કોણ આપે છે - સ્પીકર
19. ભારત બંધારણની કઇ કલમમાં નાગરિકની ફરજો દર્શાવવામાં આવી છે - ૫૧ એ
20. એડવોકેટ જનરલની નિમણૂંક કોણ કરે છે - રાષ્ટ્રપતિ
21. સુપ્રીમકોર્ટના મુખ્ય ન્યાયાધીશની નિમણૂંક કોણ કરે છે - રાષ્ટ્રપતિ
22. સુપ્રીમકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિને શપથ કોણ લેવડાવે છે - રાષ્ટ્રપતિ
23. હાઇકોર્ટના ન્યાયાધીશ કોને ઉદ્દેશીને રાજીનામું આપે છે - રાષ્ટ્રપતિ
24. હાઇકોર્ટના મુખ્યન્યાયાધીશની નિમણૂંક કોણ કરે છે - રાષ્ટ્રપતિ
25. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિવૃતિ વય કેટલી હોય છે - ૬૫ વર્ષ
Post a Comment
Post a Comment